વિશ્વ યોગ દિવસ નિમિતે આપણે સૌ જીવન પર્યંત યોગને જીવનનો હિસ્સો બનાવાનો દ્રઢ સંકલ્પ કરી સ્વસ્થ સમાજ,સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ... ગણદેવી તાલુકા સેવા ટ્રસ્ટ તથા શ્રી ગણદેવી તાલુકા અનાવિલ મંડળ અને “સ્વસ્થ રહો મસ્ત રહો” બીલીમોરા તથા ચીખલી યોગ ક્લાસના સંયુક્ત ઉપક્રમે "વિશ્વ યોગ દિવસ" ઉજવણી કરવામાં આવી હતી.